શ્રી વજેપર સતવારા જ્ઞાતિ ગામ સમસ્ત
અતિ પ્રસ્નતા અતિ આનંદસહ જણાવતા ખુબજ પ્રસ્નતા અનુભવીએ છીએ કે પરમકૃપાળુ પરમાત્મા શ્રી અનંતકોટી અખિલ બ્રહમાંડ ધીશ્રસ્વર મર્યદા પુરુસોતમ ભગવાન રામ શ્રી રામચંદ્ર પરિવાર તથા વૃજધીપતી ભગવાન પૂર્ણ પુરુસોતમ શ્રી રાધાક્રિશ્નન તથા દેવો ના દેવ શ્રી સિદ્ધનાથ મહાદેવ, શ્રી ગણપતિ મહારાજ, શ્રી હનુમાનજી, જગત જનની માં અંબાજી, શ્રી વેદમાતા ગાયત્રી, ભગવતી શ્રી શીતળા માતાજી ની "ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ"
વિ. સવંત ૨૦૭૫ માગસર સુદ - ૩ તા. ૧૦/૧૨/૨૦૧૮
વિ. સવંત ૨૦૭૫ માગસર સુદ - ૩ તા. ૧૦/૧૨/૨૦૧૮ ને સોમવાર થી માગસર સુદ - ૫ તા. ૧૨/૧૨/૨૦૧૮ ને બુધવાર સુધી ત્રિ દિવસીય ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરેલ છે, તો ભગવાન રામચંદ્ર પરિવાર તથા વૃજધીપતી ભગવાન પૂર્ણ પુરુસોતમ શ્રી રાધાક્રિશ્નન તથા દેવો ના દેવ શ્રી સિદ્ધનાથ મહાદેવ, શ્રી ગણપતિ મહારાજ, શ્રી હનુમાનજી, જગત જનની માં અંબાજી, શ્રી વેદમાતા ગાયત્રી, ભગવતી શ્રી શીતળા માતાજી ની પરમ કૃપા વળે વજેપર ગામ ના દરેક ભક્તજનો ઘરે ભગવાન કૃપા વરસે એવા ભાવ થી આશિર્વાદ લેવા આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં "યજ્ઞ નારાયણદેવ" ના દર્શન નો અમૂલ્ય અવસર તથા "મહાપ્રસાદ" નો લાભ લેવા સહપરિવાર સહીત ભાવભર્યું આમત્રણ પાઠવિયે છીએ..