પ્રતિષ્ઠા મહોત્સવ વિશે

પ્રતિષ્ઠાના આચાર્યાશ્રી

શાસ્ત્રી શ્રી જીગ્નેશભાઇ સી. પંડ્યા (કાશીવાળા / મોરબીવાળા)
ભાગવતાચાર્ય, (M.A. સંસ્કૃત), સાહિત્યચાર્ય, જ્યોતિષાચાર્ય,
ગોલ્ડ મેડાલીસ્ટ, કાશી

પ્રતિષ્ઠા મહોત્સવના માગ્લ્યોત્સવ


પ્રથમ દિવસ

માગસર સુદ - ૩ તા. ૧૦/૧૨/૨૦૧૮ ને સોમવાર

શ્રી ગણેશ પૂજન, પુનન્ન્યા વાચન, માતૃકા પૂજન, આચાર્યાદી બ્રામણ પૂજન, જલ યાત્રા, મંડપ પ્રવેશદેવ સ્થાપના, ગૃહ સ્થાપના, ગૃહ હોમ, પ્રધાન હોમ, સાયન આરતી પૂજન, નીદ્રાધીવાસ વગેરે.


દ્રિત્ય દિવસ

માગસર સુદ - ૪ તા. ૧૦/૧૨/૨૦૧૮ ને મંગળવાર
દેવપ્રબોધન વિધિ, સુર્યાધ સ્થાપતિ દેવતાનું પ્રાત: પૂજન, પ્રધાન હોમ, પ્રસાદ હોમ, સાયન પૂજન, આરતી વગેરે


તૃતિય દિવસ

માગસર સુદ - ૫ તા. ૧૦/૧૨/૨૦૧૮ ને બુધવાર
દેવપ્રબોધન વિધિ, સુર્યાધ સ્થાપતિ દેવતાનું પૂજન


મહા પ્રસાદ

તા. ૧૨/૧૨/૨૦૧૮ ના બુધવાર ૧૧:૦૦ કલાક થી..


સ્થળ

શ્રી રામજી મદિર

વજેપર, મોરબી

અમારો સંપર્ક કરો

શ્રી રાજેશભાઈ કાનજીભાઇ ડાભી - મો. ૯૭૧૨૯ ૬૮૧૯૮

શ્રી ભાણજીભાઈ ડુંગરભાઈ ડાભી - મો. ૯૨૨૮૧ ૨૨૫૮૮

શ્રી નીતિનભાઈ દયાલજીભાઈ ડાભી - મો. ૯૮૨૫૯ ૯૬૪૨૪

શ્રી ઘેલજીભાઈ દાનાભાઈ પરમાર - મો. ૯૯૭૯૩ ૧૩૧૮૫

શ્રી રાજેશભાઈ દોવીન્દભાઈ પરમાર - મો. ૯૯૭૯૦ ૧૦૯૩૨

શ્રી સામજીભાઇ નોધણભાઈ ચાવડા - મો. ૯૭૨૭૯ ૮૬૬૫૬

શ્રી વસંતભાઈ માધવજીભાઈ નકુમ - મો. ૯૯૦૪૨ ૮૦૮૪૬

શ્રી જયસુખભાઈ નરસીભાઈ સોનાગ્રા - મો. ૯૧૦૪૯ ૪૪૬૨૨

શ્રીરમેશભાઈ છગનભાઈ ખાણધર - મો. ૯૦૯૯૦ ૯૦૫૯૨

શ્રી વિનોદભાઈમાધવજીભાઈ ક્ઝારિયા - મો. ૯૯૭૯૩ ૮૩૭૨૪

શ્રી મોરભાઈ વાલજીભાઈ ડાભી - મો. ૯૯૨૫૭ ૨૫૭૩૩

શ્રી અષોક તરસીભાઈ ક્ઝારિયા - મો. ૯૮૨૫૨ ૬૨૭૨૧

શ્રી ઘનશ્યામભાઈ મોહનભાઈ મકવાણા - મો. ૯૮૨૫૨ ૩૭૯૩૧